જામનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ૫૫ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખુદ શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યોસિંચાઈ વિભાગના અધિકારીઓએ ઓફિસમાં બેસી ચેકડેમો મંજૂર કર્યા જે ગામમાં ચેકડેમની માંગણી ન હતી તે ગામમાં ચેકડેમ બનાવવામાં આવ્યા નથીજામનગર જિલ્લાના 55 રોડ બિસ્માર હાલતમાં મુખ્યમંત્રી દ્વારા આજરોજ રોડ બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી