જુનાગઢ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થી માર મારવા મામલો.વિદ્યાર્થીને માર મારવા મામલે વાલીઓમાં રોષ.સ્કૂલ સંચાલક જી પી કાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધવા કરી માંગ.માર મારવાની ઘટનાના બીજા દિવસે જ હોસ્ટેલ સંચાલક દ્વારા સ્કૂલ સંચાલક જી પી કાઠીને કરાઈ હતી જાણ.સ્કૂલ સંચાલક દ્વારા આ ઘટનાને દબાવી દીધી હોવાના પરિવારજનોના આક્ષેપ.કમિટી બનાવવામાં આવી છે જેના દ્વારા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે પણ પગલાં લેવામાં આવે તેવી કરી માંગ