Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં ઉદ્યોગકારો માટે સેમિનારનું આયોજન: ઉદ્યોગોને લગતી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

Vapi, Valsad | Oct 8, 2025
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વાપી ઔદ્યોગિક એસોસિએશન (VIA) હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉદ્યોગોને લગતી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us