આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરાયો.પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીના 79 વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધા ઓથી વંચિત.કાવડાના મુવાડા ગ્રામજનો દ્વારા અંતિમયાત્રા માટે પણ સ્મશાન સુધી પહોંચવાનું પાકા રસ્તા કે સ્મશાનની સુવિધા નથી.ચોમાસા ઋતુમાં કાદવ કિચડ જાડી જાખરા અને કોતર ના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ અને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા.