ટ્રાન્સમિશન લાઈનના વિરોધમાં મોરથાન ગામે ખેડૂતોની બેઠક યોજાઇ,ઓલપાડ તાલુકાના 65 ગામની ખેત સીમમાંથી પાવરગ્રીડ અને સ્ત્રલાઈન પસાર થઈ રહી છે,ખેડૂતોની ફળદ્રુપ અને મહામૂલી જમીનોને અસર થવાથી ખેડૂતો બિન ખેડૂત બિનખેડૂત બની જશે,જાહેર કરવામાં આવેલ વળતર મામલે પણ કંપનીઓને નાથવામાં સરકાર નિષફળ નીવડી,ત્યારે ખેડૂતો મા વળતર મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે,આગામી 31 તારીખે કામરેજ ખાતે મિટિંગ યોજી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે