મહુવા 170 વિધાન સભા મત વિસ્તાર ના ધારાસભ્ય સતત પ્રયત્નશીલ રહી વિકાસ ના કામો ને વેગ આપી રહ્યા છે મહુવા 170 વિધાનસભામાં વિકાસના કામોમાં દિનપ્રતિદિન નવા કામો ઉમેરાઈ રહ્યા છે ત્યારે વિકસિત ગુજરાતના સહિયારા સંકલ્પને સાકાર કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના સુરત-તાપી જિલ્લાના મહુવા વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતાં ૭ વર્ષ થી રીસરફેસ ન થયેલ હોય તેવા રસ્તાઓ વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ ૩૭.૪૬ કિ.મી. લંબાઈના, રૂ.૨૧૦૪.૨૦ લાખની રકમના કુલ ૧૧ કામો મંજૂર.