બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટીપ્પનની કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓએ હાથમાં વિવિધતા પ્લે કાર્ડ અને બે દરો લઈ રાહુલ ગાંધીના વિરોધને લઈને સૂત્રોચાર કર્યા હતા. કાર્યકર્તાની એક જ માંગણી છે કે રાહુલ ગાંધી માફી માંગે.