ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા સંચાલિત કૌશલ્યા ખુશાલી ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થાય તે વિશે સમજ તથા થેરાપી આપવામાં આવી હતી આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ અગ્રવાલ ખજાનચી જવાહરભાઈ શાહ માનદ મંત્રી રાજેશભાઈ ભટ્ટ રાજ્ય કારોબારી પ્રતિનિધિ સાબિર શેખ સહમંત્રી એન કે પરમાર કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા.