સાયલાના સુદામડા ગામે સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ભાભલુભાઈ સુરીગભાઈ અને દશરથ ઉર્ફે દશો શામજીભાઈ કાંતિ પરા પ્રાથમિક શાળા પાસે આવેલ દશરથભાઈના મકાનમાં દારૂ, બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. આ બાબતે ગિરિરાજસિંહ લાલુભા, જયપાલસિંહ રાઠોડ, રવિરાજસિંહ, હરપાલસિંહ સહિતના પોલીસ કર્મીઓએ રેડ કરતાં દશરથ ઉર્ફે દશો મકાનનીદીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરતાં જુદી જુદી કંપનીનો દારૂ નો જથ્થો 84,580ના મુદ્દામાલ 37,70