પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાના કારણે આજે 1લી સપ્ટેમ્બરના રોજ પાટણ તાલુકા પંચાયતના ડેલિકેટ સોહન પટેલ ભૂખ હડતાલ ઉપર બેઠા હતા અને મોડી સાંજ સુધી તેઓ હડતાલ ઉપર બેસી બેદરકારી બદલ કર્મચારીઓ સામે કાર્ય કરવામાં આવી તે માંગ કરી જ્યાં સુધી કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે તેમને જણાવ્યું હતું