ખેલમહાકુંભ -25 નો થયો શુભારંભ સાથોસાથ ખેલરત્ન મેજર ધ્યાનચંદ ની જન્મ જયંતી ના ભાગ રૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે -25 ની પણ થઈ ઉજવણી દાહોદના નવીન આકાર પામી રહેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં સાંસદ જસવંત ભાભોર ની અધ્યક્ષતા માં થઈ ઉજવણી ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, કલેક્ટર,એસ પી સહિત વહીવટી અધિકારીઓ રહ્યા ઉપસ્થિત આધુનિક સુવિધાઓ થી સજ્જ એસ્ટ્રોટરેફ ના મેદાન પર અધિકારીઓ,