અમદાવાદમાં વધતી અરાજકતા: પ્રેમનગરની આંબેડકર સોસાયટીમાં રાત્રે તોડફોડ અને મારામારી, લુખ્ખાઓ શહેરને યુપી-બિહાર જેવું બનાવી રહ્યા છે? અમદાવાદ જેવા વિકસિત અને શાંતિપૂર્ણ શહેરમાં આજકાલ અરાજકતાના કિસ્સાઓ વધી રહ્યા છે, જે લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. નજીવી બાબતોમાં પણ લોકો તોડફોડ અને મારામારી પર ઉતરી આવે છે, જે શહેરને યુપી અને બિહાર જેવા...