જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે ગ્રામ પંચાયતમાં થતા વિકાસના કામોમાં મોટી ગેર રીતે થવાનો ગ્રામજનોએ કર્યો તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપ રાણપુર ગ્રામ પંચાયતમાં આવતી તમામ વિભાગની ગ્રાન્ટોમાં થતો ભ્રષ્ટાચારના આરોપ ગ્રામજનોએ લગાવ્યા આ કામ માં રસ્તા ઉપર માટેના ઢગલાઓ ઠાલવવામાં આવ્યા છે જેમાં ગામમાં એક બે જગ્યાએ અકસ્માત પણ થયો છે અને તે વ્યક્તિ હાલ દવાખાનામાં દાખલ છે તો આ રસ્તા ઉપરના માટીના ઢગલા તાત્કાલિક ઉપાડે તેવું ગ્રામજનો કેવું છે