Install App
junagadhnews06
This browser does not support the video element.
જૂનાગઢ: માખીયાળા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાના ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Junagadh, Junagadh | Sep 26, 2025
પર્યાવરણને પ્રેમ કરીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ તે ઉદેશ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ કરાવ્યું છે. આ માખીયાળા પે.સેન્ટર શાળામાં જિલ્લા કક્ષાનો ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!