Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: APMC હોલ ખાતે તાલુકા કોગ્રેસના નવા પ્રમુખ મહેન્દ્ર કપૂરભાઈ ભીલનો સન્માન સમારોહ યોજાયો 150 કાર્યકર્તા પાર્ટીમા જોડાયા

Tilakwada, Narmada | Sep 6, 2025
તિલકવાડા એ.પી.એમ.સી હોલ ખાતે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ ભીલ માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીમાં સદસ્ય બનાવી સંગઠનને મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે જ 150 જેટલા કાર્યકર્તાઓ મહાનુભવોના હસ્તે ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા
Read More News
T & CPrivacy PolicyContact Us