મેંદરડા ગામના રાધે બંગલો ખાતે રાધા અષ્ટમીના પવિત્ર અવસરે એક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધે બ્લોગ ખાતે શ્રી ગણપતિ બાપા અને શ્રી રાધાજીની સ્થાપના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી, જે ગામના રહીશો માટે આનંદ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. કાર્યક્રમની વિશેષતા રહી નાની બાળાઓનું રાધાબાના રૂપમાં સુંદર વેશભૂષા ધારણ કરીને ગણપતિ બાપા અને રાધાજીની આરતી ઉતારવાનું દ્રશ્ય. બાળકોની ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી