ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામેથી મા અંબાના ચરણોમાં મસ્તક નામાવવા પદયાત્રા સંઘ રવાના. જંબુસર તાલુકાના ના કારેલી ગમેથી દરવર્ષની જેમ આવર્ષે પણ પરંપરાગત રીતે કારેલીગામેથી અંબાજી પગ પાળા રથનું પ્રયાણ. કારેલી ગામના માઈ ભક્તો દ્વારા બોલ મારી અંબે... જય... જય... અંબે નાદ સાથે ગામના મુખ્ય માર્ગો અને ગલીઓમાં માં અંબાના રથે વિચરણ કર્યું, અને ગામ માઈ ભક્તોના જ