Install App
hardik_vaniya
This browser does not support the video element.
જૂનાગઢ: શહેરમાં એ ડિવિઝન પોલીસે ગણેશ મહોત્સવ નિમિત્તે 56 ભોગ પ્રસાદીનું આયોજન કરાયું, DySPએ આરતી ઉતારી ધન્યતા અનુભવી
Junagadh City, Junagadh | Aug 31, 2025
જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે 56 ભોગ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતના અધિકારીઓ એ ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!