Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: જીએસટીના સ્લેબમાં ઘટાડો: રાજકોટના ઉદ્યોગકારોને થશે ઘણો બધો ફાયદો

Rajkot East, Rajkot | Sep 4, 2025
રાજકોટ: કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરતાં રાજકોટના ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારોએ આ નિર્ણયને આવકારીને સરકાર અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, સરકારે આ વર્ષે ઉદ્યોગને બે મોટી ભેટ આપી છે. જીએસટીના દરોમાં ઘટાડો થવાથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે અને વેપાર-ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપી બનશે. અત્યાર સુધી ટેક્સ સંબંધિત જે જુદી જુદી ગૂંચવણો હતી, તેમાં પણ આ નિર્ણય
Read More News
T & CPrivacy PolicyContact Us