નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અંબિકા નદીમાં સ્તર વધ્યા હતા. નદીઓમાં જળસર વધવાને કારણે બપોરે બે કલાકે રવિવારે જળ સપાટી વધી હતી અને 23 ફૂટ નજીક પહોંચ્યા હતી. તો ક્યા બાદ તંત્ર દ્વારા અહેવાલ છ કલાકે આપવામાં આવ્યો જેમાં સપાટી 16 ફૂટ થઈ એટલે કે સપાટીમાં ઘટાડો થયો હતો.