This browser does not support the video element.
માણાવદર: માણાવદરના જીંજરી ગામે જુગાર રમતા 6 શખ્સો પકડાયા 2 શખ્સો પોલીસને જોઈ ફરાર
Manavadar, Junagadh | Sep 2, 2025
માણાવદર તાલુકાનાં જીંજરી ગામની ભીમોરાની સીમમાં આવેલ વાડીમાં ગોવિંદ ભગવાનજીભાઈ કુંડારીયા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા કેવિન અશોકભાઈ પરસાણીયા, મહેશ રાણાભાઈ જલુ દગડનો લખમણ ગોવિંદભાઈ હુંબલ, ઉટડી ગામનો જયસુખ મનસુખભાઈ કમાણી, ભાલેચડાનો સુરેશ અરજણભાઈ પ્રાંગા, દગડ ગામનો અજીત ભોજાભાઈ ડાંગરને રૂપિયા 65,520ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.