આ દરમ્યાન વિદ્યાર્થીઓને HIV/AIDS, RTI-STI, હેપેટાઇટિસ-બી (HbsAg), તેમજ અધિનિયમ 2017 વિષે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ HIV/AIDS અને TB અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને વધુમાં 1097 હેલ્પલાઇન નંબર વિશે પણ સમજ આપવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તેઓ તાત્કાલિક મદદ મેળવી શકે.”