ચોટીલા તરણેતરના મેળા માંથી પરત ઘરે જતા બે યુવાનોના અકસ્માતમાં મોત લાલપર ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત ..લક્ષ્મીનગર ગામના પ્રેમજીભાઈ ભંખોડીયા અને રમેશભાઈ ભંખોડીયાના અકસ્માતમાં થયા મોત..તરણેતર મેળાની મોજ કરીને બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે થયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો