બુધવારના 2:15 કલાકે એલસીબી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એસ.બી પોલીસની ટીમ એ મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પાસેથી પરીક્ષામાં લઈ જવા તો 2 લાખ 31,972 રૂપિયાના દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 2,82,472 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈશ ત્રણને ઝડપી એક મહિલા અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.