ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે 25 ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા પરંતુ સેલા કેટલાય સમયથા ધોરણ 11 અને 12 બંધ કરાતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે જેમાં આ શાળામાં ધારાસભ્ય અને સાંસદ સભ્યના ગ્રાન્ટમાંથી નવા રુમ મજુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..