અમદાવાદમાં ઘીકાટા માં આવેલ કોટા આગળ જ રિક્ષામાંથી ચોરી, યુવકે વિડીયો બનાવીને કર્યો વાયરલ અમદાવાદમાં ઘીકાટા કોર્ટની બહાર મુદ્દત ભરવા આવેલ યુવક જે રીક્ષા ભાડે કરાવીને આવ્યો હતો તે રિક્ષામાંથી રીક્ષાનુ ટાયર ચોરાયું હતું ચોરાયું હતું, જેને લઈને રીક્ષા ભાડે લઈ આવનાર યુવકે ન્યાય મંદિરની આગળ જ ચોરી થવાની ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા હતા, અને સમગ્ર બાબતનો વિડીયો બનાવ