31 ગામની અંદર સ્ટ્રીટ લાઈટ સરપંચો દ્વારા ભ્રષ્ટાચાર કરે છે ગ્રાન્ટો ઉપાડી લીધી છે તેવો વિડીયો બનાવી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને સરપંચોને બદનામ કરવા માટે કારસ્તાન રચવામાં આવ્યું હતું તેના અનુસંધાને સરપંચ યુનિયન પ્રમુખ લાલભાઈ કોટડીયા એ આપી માહિતી