Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

Jamjodhpur, Jamnagar | Sep 13, 2025
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી 6 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી પોલીસે દરોડા દરમ્યાન તેઓ પાસેથી રૂપિયા 6,250 ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us