કચ્છના માંડવી તાલુકાના નાના એવા ખાખર ગામનો આ બાળક કનૈયા દેવાંગ ગઢવી જેની ઉંમર માત્ર 10 વર્ષ છે તેને જન્મથી જ કિડનીની તકલીફ હતી કુદરતે તેને એક જ કિડની આપી હતી પરંતુ સમય જતાં તે એક કિડની પણ ખરાબ થઈ ગઈ કનૈયા માટે જીવન ખૂબ મુશ્કેલ બની ગયું હતું તેને રોજ ભુજ ડાયાલિસિસ કરાવવા માટે જવું પડતું આ પરિસ્થિતિમાં તેના માતા પિતાની ચિંતાનો કોઈ પાર નહોતો પરંતુ અંગદાનના એક નિર્ણયથી આ બાળકના જીવનમાં ચમત્કાર થયો એક અજાણી વ્યક્તિના અંગદાનથી કનૈયાને નવી કિડની મળી અને