તા. 29/08/2025, શુક્રવારે સવારે 11 વાગે ધોળકા તાલુકાના વટામણ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમદાવાદ દ્વારા કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે બહેનોને ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.