આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ AHNA પ્રમુખ દ્વારા જાહેરાત કરતા જણાવ્યું હતુ કે અમદાવાદના નાગરિકોને મેડિકલ ઈન્સ્યોરન્સ કલેમ કરવા આહના દ્વારા મદદ કરાશે.જેના માટે ઈન્સ્યોરન્સ કલેમ સર્વિસ શરુ કરવામાં આવશે. જેથી કરીને લોકોને તેમના કલેમ માટે હેરાન નહી થવુ પડે.