જસદણ આરોગ્ય તંત્રની કાર્યવાહી: બે દવાખાના સીલ , તરગાળા અને આટકોટ ખાતે બંને સીલ જસદણ તાલુકા આરોગ્ય તંત્રની સખત કાર્યવાહી અંતર્ગત તાલુકામાં ગેરકાયદે બે રીતે ચલાવવામાં આવતા દવાખાનાઓને સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન જસદણ તરગાળા શેરી ખાતે આવેલ શ્રી સાંઈ ક્લિનિક તેમજ આટકોટ ગામ ખાતે આવેલ સાંઈ ક્લિનિકને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન આશરે 3. 14,000 કિંમતનો દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દવાખાનાઓમાં હોમિયોપ