Download Now Banner

This browser does not support the video element.

માણસા: માણસા-કલોલ રોડ પર અજાણ્યા ટ્રકે ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત

Mansa, Gandhinagar | Sep 7, 2025
રાજુભાઇ ભગાભાઈ રાવળે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ એક અજાણ્યો ઇસમ કલોલ-માણસા રોડ પર ચાલતો જતો હતો. તે દરમ્યાન અજાણ્યા ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં રાહદારીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટયા હતા. અકસ્માત અંગે પોલીસે મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us