સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ABVPએ DEOને ખખડાવ્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કણૉવતી મહાનગર દ્વારા સેવથં ડે શાળા માં બનેલી ઘટનાને લઈને DEO કચેરીમાં આવેદન પત્ર અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વિવાદ ફરીથી શરૂ થયો છે. સ્કૂલની માન્યતા રદ કરવા તથા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવા ABVP દ્વારા DEO કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન ABVP...