Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: શહેરમાં ગણેશ ઉત્સવને લઈને જન મેદની ઉમટી હતી જે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા

Jalalpore, Navsari | Sep 6, 2025
આજે આનંદ ચૌદસના દિવસે ગણેશજીનું વિસર્જન ખૂબ જ અશ્રુભીની આંખે થયું હતું ત્યારે નવસારીમાં શહેરમાં હજારો ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું જેના આકાશી દ્રશ્યો દેખ્યા ત્યારે તમામ રસ્તા ઉપર શ્રીજીની મૂર્તિ આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે .
Read More News
T & CPrivacy PolicyContact Us