ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતાં રજીસ્ટર નંબર જી,જે,13 AX 8168 નંબર નું કપચી ભરીને જતું 50 લાખ થી વધુના મુદ્દામાલ સાથે એક ડમપર ઝડપી પાડ્યું હતું જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનન માઁ તમામ નિયમો ની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી.