Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં બનેલી હત્યા કેસ બાબતે રેડી યોજી કલેકટર કચેરી ખાતે હત્યારાને સજા મળે તે બાબતે રજૂઆત કરાઈ

Valsad, Valsad | Aug 25, 2025
સોમવારના 2 કલાકે યોજાયેલી રેલીની વિગત મુજબ વલસાડ સિંધી સમાજ દ્વારા આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદમાં બનેલી હત્યા કેસને લઈ આ રેલી યોજી વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને હત્યા અને સજા મળે તેવી માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us