બોટાદ શહેરના ખોડીયાર નગર -2વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે જૂની અદાવતે બે વર્ષ પહેલા થયેલ instagram માં વાતચીત બાબતે દાજ રાખી વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે હુમલો કરી તેમજ લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યક્તિ દ્વારા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી