This browser does not support the video element.
દસ્ક્રોઈ: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: હાઈકોર્ટે ફગાવી અરજી, તપાસમાં સહકારનો આદેશ
Daskroi, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: હાઈકોર્ટે ફગાવી અરજી, તપાસમાં સહકારનો આદેશ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજરોજ મંગળવાર 2 વાગે આપ્યો છે. સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની કાર્યવાહીને પડકારતી કરવામાં આવેલી બંને અરજીઓને...