ડાંગ જિલ્લા પોલીસવડા સુ શ્રી પૂજા યાદવ અને ડીવાયએસપી જે એચ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં પોલીસ તાલીમ ભવન,આહવા ખાતે MapmyIndia દ્વારા રસ્તાઓ ઉપર ટ્રાફિક સલામતીની દેખરેખ, અમલીકરણ તથા રાજયમાં ટ્રાફિક પ્રવાહનું સંચાલન કરવા મોબાઇલ એપ્સ. દ્વારા પોલીસ કર્મચારીઓનેતાલીમ આપવામાં આવી.