Download Now Banner

This browser does not support the video element.

માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે દર વરસની જેમ આ વર્ષે વાછરાદાદા ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Malia Hatina, Junagadh | Aug 26, 2025
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે દર વરસની જેમ આ વર્ષે પણ વાછરાદાદા નિવેદ (પ્રસાદ)લેવાનો અને ધ્વજા ચડાવવાનો માંગલીક કાર્યક્રમ ગામ સમસ્ત ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગામે દર વરસની જેમ આ વર્ષે ભાદરવા મહિનામાં વાછરાદાદા નિવેદ (પ્રસાદ)આયોજન કરાયું હતું ઉત્સવ આયોજન કરાયું હતું ધ્વજા ચડાવવા નો માંગલીક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું ગામના સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા અને પ્રસાદ લાભ લીધો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us