Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: સુરત વેસુ રસ્તા પર જાહેરમાં પાન માવા અને ગુટખાની પિચકારી મારતા લોકો સામે કોર્પોરેશને મોનિટરીંગ શરુ કર્યું.

Chorasi, Surat | Oct 7, 2025
સુરત સુરત :રસ્તા પર જાહેરમાં પાન માવા અને ગુટખાની પિચકારી મારતા લોકો સામે કોર્પોરેશને મોનિટરીંગ શરુ કર્યું જાહેર મિલકતો, બ્યૂટીફિકેશન બગાડનારાઓ સામે SMC ની કાર્યવાહીજાહેરમાં પાન-માવાની પિચકારી મારતા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 3819 લોકોને રૂપિયા 5.85 લાખનો દંડ જાહેરમાં પાન-માવાની પિચકારી મારનાર સામે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us