ચાઈનીઝ દોરી, ગ્લાસ કોટેડ માંજો અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને તે પહેલાં જ પતંગબાજીની શોભા શરૂ થતાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી તથા ગ્લાસ કોટેડ કોટન માંજાના કારણે માણસો, પ્રાણીઓ અને પક્ષીઓને ગંભીર ઇજાઓ અને મૃત્યુનો સામનો કરવો પડે છે, જેને રોકવા ૨૦૧૬માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ હતી જેમાં...