આજ રોજ તા. 21 ને ગુરુવારના રોજ માણાવદરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણીએ બાંટવા થી કુતિયાણા હાઈવે ઉપર પાણી ઓવર ટીપીંગ થવાના કારણે બ્રિજમાં જાડી જાખરા તેમજ સેફ્ટી ગ્રિલ તૂટી ગઈ છે તેવા સમાચાર મળતા વહીવટી તંત્ર ને જાણ કરી તેમજ સ્થળ ઉપર જઈ કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું