Bz ફાયનાન્સના ભુપેન્દ્ર ઝાલાને મુક્ત કરવા રોકાણકારો સ્વર્ણિમ સંકુલ એક ખાતે CMને રજૂઆત કરવા પોહચ્યા હતા. CID ક્રાઈમ દ્વારા ફ્રીઝ કરેલા એકાઉન્ટ અન ફ્રીઝ કરવા માટે રજૂઆત કરાઈ છે. Bz ફાયનાન્સમાં ભોગ બનનાર નાગરિકોએ મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે.ભુપેન્દ્ર ઝાલા લોકોના નાણા પરત કરે તે માટે વચગાળાના જામીન આપવા રજૂઆત થઈ. જેલમાં બંધ ભૂપેન્દ્ર ઝાલા કોઈપણ સંજોગોમાં રોકાણ કારો ના નાણા પરત નહી કરી શકે. સ્વર્ણિમ સંકુલમાં 50થી વધુ રોકાણ કારોએ સરકારમાં રજૂઆત કરી.