ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્રારા બોટાદ શહેર ના પાળીયાદ રોડ પર આવેલ કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે આજ રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના જન્મ દિવસ નિમિત્તે મેઘાણી વંદના ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ ના સ્ટાફ દ્રારા હાજર વક્તા ઓનું સન્માન કરવામાં આવેલ. આજ રોજ મેઘાણી વંદના કાર્યક્રમ માં ડો.ભીમજી ખાચરિયા ,જોરુભાઈ ખાચર,રણછોડભાઈ મારુ તેમજ રમેશ જાદવ વક્તા તરીકે ખાસ હાજર રહેલ.