ધારી તાલુકાના ચલાલા ખાતે સાવરકુંડલા થી સતાધાર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ યાત્રા ચલાલા દાનબાપુની જગ્યા ખાતે આવતા શ્રી વલકુબાપુ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે આવતા મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા તમામ યાત્રિકોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યો હતો જેમાં આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળીને મીઠાપુર ખાતે આવતા ગાયત્ર ધામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું..