Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરાયું

Keshod, Junagadh | Aug 1, 2025
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા તાલુકા ના કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કલા મહાકુંભમાં સ્પર્ધામાં 6 થી 14, 15 થી 20 વર્ષ, અને 21 વર્ષ કરતાં વધારે વહીના આશરે 700 કરતાં વધારે સ્પર્ધા કે ખૂબ ઊંચા પૂર્વ ભાગ લીધો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us