Install App
s.t.vaghela
This browser does not support the video element.
થાનગઢ: થાનગઢના જામવાડી ખાતે કોલસાનું ખનનની તૈયારી પૂર્વે જ પ્રાંત અધિકારીનો દરોડો
Thangadh, Surendranagar | Sep 25, 2025
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બુધવારે જામવાડી ખાતે દરોડા કરી કોલસાની ખાણોમાંથી કોલસો કાઢવાની કામગીરી કરતા ખનિજ માફીયાઓ કોલસો કાઢે તે પૂર્વે જ દરોડો કરી ખાણો પરથી ચરખી સહિતના મુદ્દામાલને સ્થળ પર જ નાશ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!