રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકોએ જિલ્લા કલેક્ટરશ્રી દાહોદ સાથે કર્યો સંવાદ દાહોદ જિલ્લાના મદદનીશ શિક્ષકશ્રી સંતોષભાઈ સોલંકી અને આચાર્યાશ્રી રીટાબેન પટેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સારસ્વત સાથે પ્રેરણા સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓને મુખ્યમંત્રીશ્રીએ સન્માન પત્ર આપી